STORYMIRROR

Kalpesh Vyas

Inspirational Others

4.5  

Kalpesh Vyas

Inspirational Others

વાસ્કો-દ-ગામા અને કોલંબસ

વાસ્કો-દ-ગામા અને કોલંબસ

1 min
1.3K


વાસ્કો-દ-ગામા નામનો પોર્ટુગિઝ ખલાસી

જલપ્રવાસે નીકળ્યો હતો ભારતની ખોજમાં

જહાજ પોતાનું લઈને એ નીકળી પડ્યો

પ્રવાસ કરવા લાગ્યો એ પોતાની મૌજમાં


કોલંબસ નામનો એક ઈટાલિયન ખલાસી

વાસ્કો-દ-ગામાને મહાસાગરમાં મળ્યો

સ્વપરિચય બન્નેએ પોતપાતાનો આપ્યો

એકબીજાનું જ્ઞાન વહેચવાનો લાવો મળ્યો


વિચારધારા બન્નેની ક્ષિતિજ રેખાથી પાર હતી

એટલે જ એમની કામિયાબીની નૌકા પાર હતી

કદાચ એ નજારો જ કંઈક જુદો હોત !

જો એ લોકો પ્રવાસે સજોડે નિકળ્યા હોત


વાસ્કો-દ-ગામાં એની એકમેવ

પત્નીને લઈને નીકળ્યો હોત અને

કોલંબસ એની બન્ને પત્નીઓને લઈને નિકળ્યો હોત

જો ત્રણેય બૈરાઓ સાથે મળ્યા હોત

તો એમના ગપ્પાઓનો પાર ના હોત


ધંધાના વિકાસઅર્થે નિકળેલા ખલાસીઓનું

પિકનીક ટુરનું જ મુડ બનાવા દીધુ હોત

ઠેકઠેકાણેથી શોપિંગ કરી કરીને

જહાજનું વજન વધારી દીધુ હોત


એક સવાલ મનમાં આવે છે

"શું આપણે ત્યાંથી કોઈ પુરુષ

આમ જળપ્રવાસે નીકળ્યો હતો ?"


એ માટે નહી કે પત્નીઓ સાથે લઈ જતા

પરણિત પુરુષ ગભરાતો હતો

આપણો દેશ ક્યારેક 'સોને કી ચીડિયા' કહેવાતો

એથી દરેક તરસ્યો દેશ પોતે કુવા પાસે આવતો


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational