STORYMIRROR

Shaurya Parmar

Thriller

2  

Shaurya Parmar

Thriller

વાર પર વાર કરો.

વાર પર વાર કરો.

1 min
589




વાર પર વાર કરો,

મનને તૈયાર કરો,


વાર પર વાર કરો,

ઊંચી તલવાર કરો,


વાર પર વાર કરો,

દૂર અત્યાચાર કરો,


વાર પર વાર કરો,

શત્રુ નિરાધાર કરો,


વાર પર વાર કરો,

અઢળક અપાર કરો,


વાર પર વાર કરો,

પકડી,માર માર કરો,


વાર પર વાર કરો,

ઘા બેશુમાર કરો,


વાર પર વાર કરો,

ગોળી દઈ ઠાર કરો,


વાર પર વાર કરો,

દૂર આ ભાર કરો,


વાર પર વાર કરો,

હવે હાહાકાર કરો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Thriller