STORYMIRROR

Vishal Dantani

Romance

4  

Vishal Dantani

Romance

વાર પણ હાર નહી

વાર પણ હાર નહી

1 min
435

હું ઉજવું પ્રસંગો લાખો,

ખૂશીઓ તોય ક્યાં મળતી ?

આપનું મારા જીવનમાં આગમન,

ખુશીઓની પ્રતિતી કરાવતી !


તમને જોઈનેજ તો હદય ધડકે,

પ્રિતની અમને સોબત છે લાગી !

અધૂરપ હતી આપવિન જીવને,

શ્ર્વાસે શ્ર્વાસની કમી જ્યાં વર્તાતી !


હું જીવું એ તો તારું જીવન જીવું,

મારાં આતમમાં બે જ્યોત પ્રગટતી !

શૃંગાર અને પ્રેમની મૂરત ખરેખર,

ધારાઓ નિખાલસતાની વહેતી !


એક વાતે અસમંજસે ના પડતાં,

પ્રેમ દેખાડતાં કદાચ વાર લાગતી !

હું ઉજવું પ્રસંગો લાખો,

ખૂશીઓ તોય ક્યાં મળતી ?


Rate this content
Log in

Similar gujarati poem from Romance