STORYMIRROR

Vishal Dantani

Others

4  

Vishal Dantani

Others

અજબ ફૂલ

અજબ ફૂલ

1 min
365

કાંટા ને ફાંસ વગરનું અજબ ફૂલ,

કેમ કરીને શોધવું ગુલાબને છોડવે !


એકરાર સુધી ટકી જાય એવું ફૂલ,

કેમ કરીને શોધવું ગુલાબને છોડવે !


મુલાયમ ખુદ રહે ને રાખે એવું ફૂલ,

કેમ કરીને શોધવું ગુલાબને છોડવે !


હિંમતને અકબંધ રાખે ને એવું ફૂલ,

કેમ કરીને શોધવું ગુલાબને છોડવે !


સુંગધ નહીં તો સાથ આપે એવું ફૂલ ,

કેમ કરીને શોધવું ગુલાબને છોડવે !


મારો ને એનો જ હાર બને એવું ફૂલ,

કેમ કરીને શોધવું ગુલાબને છોડવે !


Rate this content
Log in