STORYMIRROR

Vishal Dantani

Drama

3  

Vishal Dantani

Drama

ઘડિયાળ

ઘડિયાળ

1 min
500

મારી ઘડિયાળને હવે પૂછવું નથી,

કે કેમ ચાલીને, મને તું થોભવી જાય !


ટકટક ટકટક કરતો તારો અવાજ,

મારી જીંદગીને આવજો કહી જાય !


ફરિયાદ નથી કરવી મારી હાલતની,

આ તો લોકો તને દોગામી આપી જાય !


તને શું વઢું ,તું તો મારું પ્રતિબિંબ છે,

પણ તું જો બગડે તો જિંદગી બગડી જાય !


ઓ ઘડિયાળ, તારી કિંમત સમજવી મારે ,

પણ શ્વાસ અટકે ખોળિયે ત્યારે જ સમજાય !


Rate this content
Log in

Similar gujarati poem from Drama