STORYMIRROR

Minaxi Rathod "ઝીલ"

Tragedy Inspirational

4  

Minaxi Rathod "ઝીલ"

Tragedy Inspirational

વાંધાના સાંધા

વાંધાના સાંધા

1 min
307

હવા પર વહેતી એક વાત આવી છે,

હતી જે ઓઝલ સરેઆમ લાવી છે,


લખી હતી વાતો કવનમાં મમળાવવાં,

શબ્દોએ અર્થ સાથે આખી ચાવી છે,


પડે વાંધાને કરીએ પાછા ત્યાં સાંધા,

દોરીનેતો પૂછો પડેલી ગાંઠ ફાવી છે ?


શુષ્ક સંવેદનાઓને નવપલ્લવિત કરવા,

હુંફાળી ભીની લાગણીઓમાં વાવી છે,


એ આંખ અને એ ઉજાગરાનું પ્રભાત,

તારલા ભરેલી આખી એ રાત હાવી છે.    


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy