વાગ્યાં કાળજે
વાગ્યાં કાળજે
વાગ્યા કાળજે વેણ સૂર હૈયા મૂકીને રડ્યાં,
ઘડીઓ હતી સુખની ખોબો ભરીને હસી પડ્યાં,
તડપડતા દિલમાં દુઃખની ઝાંખીએ આંધળા કર્યાં,
ઝાઝું મન દખાવી મલકતા મુખેથી હાશકારો આપી શક્યાં,
એક પણ નથી અલગ નથી પ્રેમના બાણ નિશાને ચૂક્યાં,
સમી સાંજ હતી વાટ જોતા ઉંબરો ખુશીઓ મહેકતાં,
વિરહ વેદના વસમી લાગી વીતેલી પળ તાજી કરી ગયાંં,
મોંઘા મુલની કિંમત પ્રેમને આડે ઠોકરાવી ગયાંં,
કર્મની આડી આવી મન કાન રાધેમા મૂકતાં ગયાં,
વાંસળી વાગી હશે કટારી લાગી અણધારી મિલન આશ છોડતા ગયાં.