Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vanaliya Chetankumar

Children

4  

Vanaliya Chetankumar

Children

ઊગવું છે મારે

ઊગવું છે મારે

1 min
596


સૂરજની જેમ ચમકવું છે મારે,

ચંદ્રની જેમ ચલકવું છે મારે,


તારાની જેમ ટમટમવું છે મારે,

ખીલતા ગુલાબને મળવું છે મારે,


અમાસની રાતમાં ફરવું છે મારે,

પૂનમના ચાંદને મળવું છે મારે,


ગિટારની જેમ રણકવું છે મારે,

સાગરનાં નીરમાં ઘૂમવું છે મારે,


વિખરાયેલા દિલને જોડવું છે મારે,

સંબંધોના સથવારે ચાલવું છે મારે,


અનેરી આશમાં ઊડવું છે મારે,

લાગણીની લ્હેરમાં લૂંટાવું છે મારે,


પ્રેમની ભાષામાં વહેવું છે મારે,

મોસમની મજાને ગમાડવું છે મારે,


જીવનના રંગોમાં રેલાવવું છે મારે,

જીવનને ટકાવી રાખવું છે મારે.


Rate this content
Log in

Similar gujarati poem from Children