STORYMIRROR

ભાવિની રાઠોડ

Inspirational

3  

ભાવિની રાઠોડ

Inspirational

ઊડાન

ઊડાન

1 min
25

ઊડી ના શકું અરમાનોની પાંખે,

એવું કોઈ આકાશ નથી. 

દિલ મારુંં કોઈ છીછરી

લાગણીઓનું મહોતાજ નથી....


ભલે રાજાની જેમ, 

માથે કોઈ સરતાજ નથી..

સંપૂર્ણ છું હું જ ખુદમાં,

મને પૂર્ણતાનો આભાસ નથી..


લઈને ચાલુ છું અનુભવોનો કાફલો,

નિર્બળતાઓ મારી આસપાસ નથી... 

 છોડી દઈશ બાજી જિંદગીની જલ્દી, 

 એવો પોકળ પ્રયાસ નથી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational