STORYMIRROR

Arjunsinh Rajput

Drama

3  

Arjunsinh Rajput

Drama

ઉત્તરાયણ

ઉત્તરાયણ

1 min
203

કાલે આયો મજાનો દિવસ પણ,

ધાબા પરથી ના મારશો રિવર્સ.


આપ છો કુટુંબ માટે ખાસ પણ,

ખોટી ઉતાવળ ખોવે ના કુટુંબની આસ.


એ દિવસ છે ઉત્તરાયણ પણ,

એના કરતાંય ખાસ છે તમારો પ્રાણ.


કાલે આવ્યો મજાનો દિવસ પણ,

ધાબા પરથી ના મારશો રિવર્સ.


Rate this content
Log in

Similar gujarati poem from Drama