STORYMIRROR

Pooja Patel

Drama

3  

Pooja Patel

Drama

ઉત્સવ

ઉત્સવ

1 min
153

 આવ્યો આજે અવસર,

ઉત્સવ મનાવવાનો,

ખુશીઓની પળને,

દુઃખથી ચોરી કરવાનો,

લાવ્યો છે આ ઉત્સવ, 

ઉજવણીઓ કરવાનો,

સૌને હર્ષાલી સાથે,

ગરબા કરાવવાનો,

આવ્યો આજે અવસર, 

ઉત્સવ મનાવવાનો,


આજનાં ખાસ દિવસને,

વધારે ખાસ બનાવવાનો,

નવાં નવાં સપનાંને,

અંકુરિત કરવાનો,..

કવિતા લખવાની,

રચના પોસ્ટ કરવાનો,.

નવી નવી રચનાને,

નવો ઢાળ આપવાનો,..

આવ્યો આજે અવસર,

ઉત્સવ મનાવવાનો.


Rate this content
Log in

Similar gujarati poem from Drama