STORYMIRROR

Nagin Shah

Inspirational

3  

Nagin Shah

Inspirational

ઉજડતા બાગ

ઉજડતા બાગ

1 min
214

બસ એક કદરની વાતમાં...

આમ તમે કેમ રિસાઈ ગયા.


છોડી ગયા શું તમે અમને...

ને ભેદ સંબંધનાં સમજાઈ ગયા.


બંધન લોહીનાં..રૂણનાં કે કરારનાં..

બધાય એ સમજાઈ ગયા.


કેમ સમજાય તમને આ સબંધો...

તમે તો તુલનામાં ફસાઈ ગયા.


તોલો નાં હવે કદરનાં ત્રાજવે સંબંધોને...

સંબંધો હવે પડીકે બંધાઈ ગયા.


જગમાં છે ગણિત કદરનાં ન્યારા...

બાગની કદરમાં માળી ભૂલાઈ ગયા.


આજે પંકાઈ છે જે મહાલયો...

તેનાં કસબીઓ ભૂલાઈ ગયા. 


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational