તું
તું

1 min

262
તું વહી જતી ગંગા,
ને હું વિયોગી હિમ,
તું વાયરો વસંતનો,
ને હું પાન પાનખરનું,
હું પ્રવાસી શમળાનો,
ને તું ઉગડતી અાંખ.