STORYMIRROR

GIRISH GEDIYA

Romance Inspirational Others

3  

GIRISH GEDIYA

Romance Inspirational Others

તું નથી તો હું કંઈ નથી

તું નથી તો હું કંઈ નથી

1 min
210

તારી હાજરી મારું જીવન છે

તું નથી તો આ જીવન વ્યર્થ છે,


લખુ છું તારી શાનમાં આ શબ્દો

નથી કોઈ તારા જેવું અહીં પ્રિયા,


બસ આટલી જ સમજ અમને છે પ્રિયા

આમ જ હંમેશા મારી આસપાસ રહેજે,


તારા હોવાનો અહેસાસ મારી જિંદગી બદલી નાખે

માટે કહું છું "તું નથી તો હું કઈ નથી."


Rate this content
Log in

Similar gujarati poem from Romance