STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy

3  

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy

તું નહીં હોય ત્યારે

તું નહીં હોય ત્યારે

1 min
148

તું નહીં હોય તો પણ,

આ સૂરજ તો ચમકવાનો,

આ પ્રકૃતિ સદા ખીલવાની,

આ ફૂલો સદા મહેકવાના,


આ ઘટાઓ સદા ગુંજવાની,

આ હવા પણ લહેરાવાની,

આ પંખીઓ પણ ગીત ગાવાના,

આ સરિતા પણ સદા વહેવાની,


આ ઝરણા પણ ઝર ઝર વહેવાના,

આ ચાંદ સિતારા આભે ચમકવાનાં,


બધું જ યથાવત હશે !

પણ મારું હૃદય થંભી જશે,

હૃદયમાં ઉદાસી હશે,

આંખોમાં આંસુ હશે,

બધું રાબેતા મુજબ થશે,

પણ મારો બધો વ્યવહાર ખોરવાઈ જશે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy