STORYMIRROR

Saini Nileshkumar

Romance Others

3  

Saini Nileshkumar

Romance Others

તું ને જિંદગી સરખા જ તો છો

તું ને જિંદગી સરખા જ તો છો

1 min
219

ક્યારેક હસાવે તો ક્યારેક રડાવે, તું ને જિંદગી સરખા જ તો છો,

ક્યારેક જાણીતી તો ક્યારેક અજાણી બને, તું ને જિંદગી સરખા જ તો છો,


ક્યારેક સરખાવે તો ક્યારેક ભરમાવે, તું ને જિંદગી સરખા જ તો છો,

ક્યારેક ભૂલાવે બધું તો ક્યારેક યાદ કરાવે બધું, તું ને જિંદગી સરખા જ તો છો,


ક્યારેક ભૂતકાળમાં લઈ જાય મનને મારાં, તો ક્યારેક ભવિષ્યમાં ફેરવે, તું ને જિંદગી સરખા તો છો,

ક્યારેક યાદોની દીવાલો ચણે તો ક્યારેક નફરતોની સીડી ચડે, તું ને જિંદગી સરખા જ તો છો,


મનને મારાં ફેરવી ઘણે, વર્તમાન મારું મને જીવવા ના દે, તું ને જિંદગી સરખા જ તો છો.


Rate this content
Log in

Similar gujarati poem from Romance