STORYMIRROR

Ranjana Solanki Bhagat

Abstract

3  

Ranjana Solanki Bhagat

Abstract

તું મળે જો

તું મળે જો

1 min
244

તું મળે જો મુજને

તો કહીં દઉં સાગરને 

નથી આવું મોતી તારી પાસે,


અને કહીં દઉં ગગનને

નથી આવો ચાંદ તારી પાસે,


વળી કહીં દઉં ઉપવનને

નથી આવું ફૂલ તારી પાસે,


પછી કહીં દઉં સૂરજને

નથી આવું કિરણ તારી પાસે,


પણ,

તું મળે જો મુજને તો ને !


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract