STORYMIRROR

Meena Mangarolia

Inspirational Others

3  

Meena Mangarolia

Inspirational Others

તું ઝળહળ ઝાકળ

તું ઝળહળ ઝાકળ

1 min
28.1K


તારી તાજગી ઝળહળ ઝાકળ થઈ મલકાતી

સરિતા તીરે મંદ શીતલ લહેરખિયું મદમાતી


સવાર સાંજનાં સ્મરણ ચરવાં આવે

ચહેરે ઝાંખપ બહુ ફરી ફરી છલકાવે


ગમતા સાજન પલપલ હૈયે નયનોમાં તલસાતી

તારી તાજગી ઝળહઝળ ઝાકળ


રંગ રુપ ના સમજુ હું કંઈ તોય મન તલસાતું

ખેલ ખજાનો મન મસ્ત બનીઠની પરખાતું


એકાંત ઓઢી ચહેરામાં મોસમ છે બરસાતી

તારી તાજગી ઝળહળ ઝાકળ


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational