તું જ મિલન
તું જ મિલન
જિંદગી હતી બેરંગ ના હતું કઈ મુજ જીવન
બસ ચાલતી હતી જિંદગી ને હું પણ તે સંગ,
ના હતી કોઈ આસ કે ના હતી કોઈ ઉમ્મીદ
તુંજ મિલનની ન હતી કોઈ મુજને ખબર,
આગમન થયુ આપનું જે પલથી મુજ જીવન
રંગાઇ ગયા હર પહેલું ને બદલાયું મુુુજ મન,
આ તારા જ મિલન થકી પલટાયુ મુજ જીવન
આ તુંં જ મિલન થકી જ રંંગાયુ મુજ જીવન,
હતી ના કોઈ ઈચ્છા કે અપેક્ષાઓ મુજ હ્રદય
બસ તું જ મિલન થકી બદલાયું મુુુજ જીવન,
સંગ તારો રહે સદાય અપેક્ષા છે મુુુજ મન
આપીશ સાથ સદાય વિશ્વાસ છે મુુુજ મન,
તુજ મિલન થકી બદલાઇ ગયું મુજ જીવન
તુજ મિલન થકી પલટાઈ ગયું રે મુુુજ જીવન.

