એક વખત હતો
એક વખત હતો
એક હતો વખત એ પણ મારો,
હાથ માં શું હાથ હતો એ તારો ?
ના હતી ફીકર જરાય કાલની,
શુ એ મિજાજ હતો એ મારો ?
એક હતો વખત એ પણ મારો,
હાથ માં શું હાથ હતો એ તારો ?
ના હતી ફીકર જરાય કાલની,
શુ એ મિજાજ હતો એ મારો ?