Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

kotadiya vipul

Others

3  

kotadiya vipul

Others

મળે જો કુદરત

મળે જો કુદરત

1 min
168


મને જો મળે કુદરત તો એક સવાલ કરવો છે ?

ના હતું મિલન તો શું કામ મેળાપ કરવો છે ?


હજુ કેટલા પારખા લઈશ મારા બસ એ જ,

આ કુદરતને દિલ ખોલીને સવાલ કરવો છે ?


ન હતો હું જરાય લાયક એ માટે તો પછી,

શું કામ મેળવ્યા મારે એને સવાલ કરવો છે ?


જો નો'તું મંજૂર તને મિલન અમારું તો પછી,

શીદ જોડયા એકમેકને એ જ સવાલ કરવો છે ?


હજુ બદલી શકે છે તું નસીબ અમારા છે હાથ 

તારા તો કર ને કમલ બસ આ એક સવાલ ?


મળે જો કુુદરત તો સવાલ કરવો છે ?


Rate this content
Log in