STORYMIRROR

kotadiya vipul

Inspirational Others

4  

kotadiya vipul

Inspirational Others

મારે કામ એવું

મારે કામ એવું

1 min
516

મારે એવું તે કઈ કામ કરવું છે, 

આરેે દુનિયામાં મા-બાપનું તે,

એવું જોરદાર નામ કરવું છે,

બીજુ તો કઈ ના માંગુ પ્રભુ,


જીવન આ એળે ના જય એવુંં,

મારે બસ હરિ નામ કરવું છે,

તૂટી ભલે જાઉં હૂં કેટલોય પણ,

આ જગ એક નામ કરવું છે,


ગુંચવાયો નથી ક્યાંય એજ છે,

દુઆ તારી, એટલે આને મુકામ,

કરવું છે ,મારે એવું કામ કરવું છે,

દુનિયામાં 'વિપુલ' તુંજ નામ કરવું છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational