STORYMIRROR

kotadiya vipul

Others

3  

kotadiya vipul

Others

જુવાની જવાની

જુવાની જવાની

1 min
194


તું હવે અરીસામાં જોયા ન કર

ધોળા વાળ જોઈને રોયા ન કર,


આ જુવાની તો હવે વીતી ગઈ

તું જૂની તસવીરોમાં ખોયા ન કર,


માત્ર અંદરનું તું સાચવે એ ખરું

બાહ્ય ચહેરાને હવે ધોયા ન કર, 


ખુશી સૌને વહેંચી રાજી થઈ જા તું

શબ્દના આંચળમાં દુઃખને દોયા ન કર.


Rate this content
Log in