kotadiya vipul
Others
મેહુલા તું ચાલ ને ચાલ રાહ જુએ ધરતીનો તાત
ધરતીને તુજ મિલનની આસ હવે ચાલ ને ચાલ,
તુજ આસમાં ગવાયો છતાં ના આસ તુંજ મુકાય
અરે ઓ મેઘલા તું વરસ ને હાલ તુંં ચાલ ને ચાલ.
એક વખત હતો
જુવાની જવાની
મળે જો કુદરત
તકલીફ
આંખો લડી
ના ખબર રહી
તું જ મિલન
વો કલ થા
મારે કામ એવું
ચાલ ને ચાલ