Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

kotadiya vipul

Others

4  

kotadiya vipul

Others

ના ખબર રહી

ના ખબર રહી

1 min
315


ના મને ખબર રહી, ના તને ખબર રહી,

કે તું પડી પ્રેમમાં, કે હું રહ્યો એ વે'મમાં,

હતું ન કઈ કારણ, બસ એક આંખ લડી

ને હું પ્રેમમાં પડ્યો, કે તું પ્રેમમાંં પડી,


જુદા જુદા ધડકતા હતા આ દિલ એટલે,

આ પ્રેમ એટલે એને જોડતી એક કડી,

શરમાઈ જતી તોય મને જાણ તો થતી,

મારી તરફ તું જોતી જે રીતે ઘડી ઘડી,


હૈયું ન રહ્યું મુુુજ હાથ રડી ગયું તુજ મહી,

ભવસાગરમાં કોણ કોને રે ગયું જડી,

મુજ વિના છે ઉદાસ તું જાણું છું પ્રિયે,

મેં પણ વિતાવી કેટલીય રાતો ઉદાસ બની,


થાશે મિલન એ છે જ, આપણી કિસ્મતમાં

લડવું પડે ભલે પછી, કિસ્મત સામે ઘડી ઘડી.


Rate this content
Log in