Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

kotadiya vipul

Inspirational

3  

kotadiya vipul

Inspirational

તકલીફ

તકલીફ

1 min
202


તુજ જીવન તકલીફ મહીં જોઈ ના શકું હું, 

તુજ મનમાં વસુ ને કેમ સહી આ શકું હું,


તુજના પ્રેમમાં એવો તે પાગલ જ થયો હું,

ના સહી શકું જુદાઈ કે ન સહી શકુ દર્દ હું, 


તુજને તકલીફ કેટલી હશે એ તું જ જાણે,

મન મારૂ એ વિચારે તો પણ સહી શકું ના હું,


એ જાન તુંજ થકી જ આ જીવન છે મારૂ,

તુજ વગરની કલ્પના જ ન કરી શકું હું,


મુજ મનમાં સદાય આપ માટે જ છે કદર,

એ થકીજ આ જુદાઈ ના પળો સહી શકું હું,


હશે કિસ્મત મળશું ચોક્ક્સ એ છે જ નક્કી,

આ ભવ કે આવતે ભવ એ કહી ન શકું હું,


રાખજે સદાય ભરોસો આપણી કિસ્મત પર,

મેળવશે આપણને એ ચોક્કસ એ કહી શકું હું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational