કલશોર
કલશોર
કલશોર તો
સૂર્ય-મંત્રનો
સહિયારો
ઉચ્ચાર છે!
ટહુકા સાંભળી શકતા અાપણે,
કાશ !
પંખીઓને પણ
સાંભળી શકીએ..!
કલશોર તો
સૂર્ય-મંત્રનો
સહિયારો
ઉચ્ચાર છે!
ટહુકા સાંભળી શકતા અાપણે,
કાશ !
પંખીઓને પણ
સાંભળી શકીએ..!