Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

kotadiya vipul

Inspirational Others

4  

kotadiya vipul

Inspirational Others

આંખો લડી

આંખો લડી

1 min
348


તુજ મિલન થયું જયારે તો પરસ્પર બઉ લડી આંખો,

ને થયુ એવું કે ફરી મિલન માટે હંમેશા જ રડી આંખો,


ના ઊંઘ જરાય છતાં સ્વપ્નલોકમાં જઈ ચડી આંખો,

જોઈ તુજને જે દી'થી જોવા જેવી થઈ ગઈ આંંખો,


ધડકતા બે દિલની આ મિલનથી અજબ રોશની હશે,

પ્રેમ અગર જો ખુદા હશે તો આ એની જ બંદગી હશે,


તારા માટે તો કઈ પણ કરી છૂટું એ જિંદગી કેેમ કે ,

તુજ વિનાનું જીવન એ મારા માટે મોતથી બત્તર હશે,


પ્રેમ એ કોરી કલ્પનાાનું જગ નથી, એ તો હકીકત છે,

એતો સમયે અમૃત છે ને સમયે મોટી આફત પણ છે,


પ્રેમમાં મારે અગર દર્દ કે જુદાઈ તો એ મોટી આફત છે,

ફરી મિલન થાય એ દર્દ પછી તો દિલ માટે રાહત છે,


ફરી લડે આંંખો આપણી ને રેલાય પ્રેમની અમી ચોફેર,

આ અમી આપણ પ્રેમીઓ માટે કાયમ જ રાહત હશે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational