STORYMIRROR

Jitendra Bhavsar

Inspirational

3  

Jitendra Bhavsar

Inspirational

જો હોય તો

જો હોય તો

1 min
27.4K


જો હોય તું તો આવ તું,

પડદા બધા હટાવ તું.

ટેકાે જરીક લાવ તું,

આધાર ના હટાવ તું.

મનમાં ભરેલું હોય તે,

કાઢી બહાર લાવ તું.

ડગમગ થતી નાવડી,

બેફામ થઇ વહાવ તું.

જે આપણું જ ગીત છે,

તે ચાલ સંભળાવ તું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational