Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bindya Jani

Drama Romance

3  

Bindya Jani

Drama Romance

તું હસાવી શકે

તું હસાવી શકે

1 min
232


પ્રણયમાં તું અમને સતાવી શકે, 

રિસાઉં તો પણ તું મનાવી શકે, 


ન ગમતું ઘણું હોય એવું છતાં, 

મને કાશ થોડું જણાવી શકે, 


જો ચિંતા તને હોય મારી વળી, 

હૃદયની વ્યથા તું બતાવી શકે, 


પ્રથમ પ્રેમની આ કસોટી ભલે, 

વિરહમાં મને પણ રડાવી શકે, 


હવે ખાતરી છે કે તારા થકી, 

મને પ્રીતમાં તું હસાવી શકે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama