STORYMIRROR

Dr. Pushpak Goswami

Romance

4  

Dr. Pushpak Goswami

Romance

તું એટલે તું

તું એટલે તું

1 min
452

મીઠી મધુરી આસ છે તું,

પ્રેમનો વિશ્વાસ છે તું,

કેમ કરી ભૂલું તને,

જીવનનો શ્વાસ છે તું,


ચાતકની પ્યાસ છે તું,

વર્ષાની ભીનાશ છે તું,

કેમ કરી છોડું તને,

ઋતુઓની રાત છે તું,


પ્રેમીઓનો પ્રેમ છે તું,

વિરહનો વિયોગ છે તું,

કેમ કરી શોધું તને,

માયાનું મૃગજળ છે તું.


Rate this content
Log in

Similar gujarati poem from Romance