STORYMIRROR

Deep Shukla (સેહદેવ)

Drama Inspirational

3  

Deep Shukla (સેહદેવ)

Drama Inspirational

તું ચિંતા ના કર

તું ચિંતા ના કર

1 min
333


તું ચિંતા ના કરતી માઁ વિશ્વાસ મારા માં 

  રાખી દેજે, તારા દરેક સપના પૂરા ના કરી 

  દઉ તો કે'જે.


તું ચિંતા ના કરતી માઁ વિશ્વાસ મારા માં 

  રાખી દેજે, તને પણ મારા પર અભિમાન

  ન કરાઈ દઉ તો કે'જે.


તું ચિંતા ના કરતી માઁ વિશ્વાસ મારા માં 

  રાખી દેજે, તને દુનિયા નું દરેક સુખ ન

  અપાઈ દઉ તો કે'જે.


તું ચિંતા ના કરતી માઁ વિશ્વાસ મારા માં 

  રાખી દેજે, તારા ઉપર ઉઠેલી દરેક 

  આંગળીને ન વીંધી દઉ તો કે'જે.


તું ચિંતા ના કરતી માઁ વિશ્વાસ મારા માં 

  રાખી દેજે, તે કરેલી દરેક કરકસર નો

  હિસાબ ન લઉ તો કે'જે.


તું ચિંતા ના કરતી માઁ વિશ્વાસ મારા માં 

  રાખી દેજે, આખી દુનિયાને તારી સામે નાં 

  ઝુકાવી દઉ તો કે'જે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama