STORYMIRROR

Purvi Shah

Drama

3  

Purvi Shah

Drama

તું અને હું

તું અને હું

1 min
12K

વાદળો ગરજે, મેહુલો વરસે ને મોરલો નાચે

હું પણ તારા પ્રેમમાં ડૂબુ ને વરસું રાચે,


દુનિયાવી સમાચારમાં હું રહું વ્યસ્ત

તારી ને મારી પ્રીતમાં હું રહું અલમસ્ત,


નિત્ય હું જોવું સ્ટોકનાં ગ્રાફ

તારા ચેહરા જેવું નથી કોઈ ફોટોગ્રાફ,


રોજ પડે છે ઈકોનોમી ડાઉન

તારી પ્રીતમાં હું રહું છું લોક લોકડાઉન,


દુનિયા આખી કહે છે કરતું સેનેટાઇઝ

તારી અંતરની સુવાસ મને કરે છે હિપ્નોટાઇઝ,


રાજકારણીય મુદ્દાઓ છે મારા પ્રિય

તારી મધુરી વાતો છે મારી અતિપ્રિય,


દુનિયા આખી કહે છે રાખ સોશ્યલ ડિસ્ટન્સ

હું અને તું કરશું એકબીજાને આસિસ્ટન્સ.


Rate this content
Log in

Similar gujarati poem from Drama