ટહુકે
ટહુકે
દિવાસ્વપ્ના પક્ષી...!
અહીં રોજ ઊડે જો ઈરછા પક્ષી આંખે
મળવા લાવે આભ સગપણ છે બારણે,
પડઘાતા ધોધની શબ થઈ ધારમાં પલળે
ધોધમાર કોઈ વરસે ને કોઈ તરસે પારણે
દર્પણ બારણે પાણીપાણી થૈ સ્પર્શે પલળે
વરસાદ રણમાં પલળી ટહુક્યા કરે પ્રાંગણે
વ્હાલમ પાણી મુજને ભિંજી ભિંજે સગપણે.

