STORYMIRROR

Parag Pandya

Romance

4  

Parag Pandya

Romance

તને કેમ કહું ?

તને કેમ કહું ?

1 min
337

જાજરમાન લાગતી'તી જે,

આજે ઓળખાતી પણ નથી,

તને કેમ કહું ?


આપણા ઘરની હાલત નથી સારી,

કારણ એમાં બારી નથી,

તને કેમ કહું ?


સંબંધ તારી સાથે આલિશાન ઘર જવો,

પણ અંદર અજંપો,

તને કેમ કહું ?


નવો ચીલો જીવતરના સંબંધનો,

નવો દરવાજો ખોલી કરીશ,

તને કેમ કહું ?


બતાવો ગરજ વેચવાની તો,

ખરીદાર સારો મળી શકે છે,

તને કેમ કહું ? 


Rate this content
Log in

Similar gujarati poem from Romance