Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy

3  

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy

તને જોઈને

તને જોઈને

1 min
133


આ કવિતા રચાઈ ગઈ તને જોઈને,

આ મનડું હરખી ઊઠ્યું તને જોઈને,


ઉદાસી મારી ભાગી ગઈ તને જોઈને,

આ ખુશી મારી સહેલી બની તને જોઈને,


આ આંગણનાં ફૂલો ખીલ્યાં તને જોઈને,

આ પંખીઓ ચહેક્યાં તને જોઈને,


આ પહાડમાંથી ઝરણાં ફૂટ્યા તને જોઈને,

આ પાનખરમાં પણ ફૂલો ખીલ્યાં તને જોઈને,


આ આભે ચાંદો ચમક્યો તને જોઈને,

આ હૈયે પ્રેમ છલક્યો તને જોઈને,


આ મારો ચહેરો મલક્યો તને જોઈને,

આ સૂરજ આકાશે ચમક્યો તને જોઈને,

આ પૂરી કાયનાત પાગલ બની તને જોઈને.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy