Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya. "મૌસમી"

Romance

3  

Meenaz Vasaya. "મૌસમી"

Romance

તને ચાહું છું અનહદ

તને ચાહું છું અનહદ

1 min
42


હું તને દિલથી ચાહું છું અનહદ,

પ્રેમમાં પાર કરવી મારે દરેક સરહદ,


હીરરાંઝા પ્રેમ કરવો અને પ્રેમ પામવો,

એ જ છે હવે મારા જીવનનો મકસદ,


વિરહનું પણ દર્દ સતાવતું નથી મને,

તારી પ્રીતમાં પ્યારું લાગે મને હર દરદ,


તને યાદ કરવા સિવાય કોઈ કામ નથી,

તારા સ્મરણમાંથી ક્યાં મળે છે મને ફુરસદ !


દિલના કાગળ પર લખી નાખ્યું તારું નામ,

મારા હૈયેથી બીજું તમામ કરી નાખ્યું મેં રદ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance