STORYMIRROR

Arjunsinh Rajput

Drama

2  

Arjunsinh Rajput

Drama

તમન્ના

તમન્ના

1 min
198

તું જ મારી તમન્ના અને

તમન્ના એ જ આશા

કોઈ પ્રસંગોમાં ના રહેશો પાશા,


હોય ભલે રાત કે દિવસ

તમન્ના એ જ આશા

આ બંનેમાં રાખજો સરખા પાશા,


હોય ભલે મિત્ર કે દુશ્મન

તમન્ના એ જ આશા

આ બંનેમાં ભેદ પારખજો પાશા,


હોય ભલે ગામ કે શહેર

તમન્ના એ જ આશા

અમે પણ ભેદ જોયા છે પાશા.


Rate this content
Log in

Similar gujarati poem from Drama