STORYMIRROR

Panchal Bhoomika

Drama

4  

Panchal Bhoomika

Drama

તમને ક્યાંક જોયા છે

તમને ક્યાંક જોયા છે

1 min
282

આંસુનું એક ટીપું હજી બાકી છે !

હૃદયનાં ધબકારા હજી માર્ગમાં જ છે !


રીસાવાનું હોય ક્ષણિક માટે !

પણ એ ક્ષણ વિસરાતી નથી !


છતાં પણ દિલને હજી એહસાસ થાય છે!

સ્વપ્ન એ છબી વિસરાતી નથી !


છતાં પણ દિલ કહે છે, તમને ક્યાંક જોયા છે !


Rate this content
Log in

Similar gujarati poem from Drama