Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Panchal Bhoomika

Others

4.7  

Panchal Bhoomika

Others

તમને ક્યાંક જોયા છે

તમને ક્યાંક જોયા છે

1 min
384


આંસુનું એક ટીપું હજી બાકી છે,

હદયના ધબકારા હજી માર્ગમાં જ છે,


રીસાવાનું હોય ક્ષણ માટે,

પણ એ ક્ષણ વિસરાતી નથી,


છતાં પણ દિલને હજી એહસાસ થાય છે,

સવપ્નની એ છબી વિસરાતી નથી,


છતાં પણ દિલ કહે છે,

તમને ક્યાંક જોયા છે.


Rate this content
Log in