Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Panchal Bhoomika

Others Romance

3  

Panchal Bhoomika

Others Romance

જીવનનો દસ્તાવેજ

જીવનનો દસ્તાવેજ

1 min
376


મનમાં થોડો સમયનો ભેજ છે,

કોઈ લાગણીની નનામી છે,

કે કોઈ કોર્ટનો સિક્કો !


તારી વિશ્વાસ રૂપી સહી ખૂટી ગઈ હવે,

પણ હદયમાં છાપ હજી તાજી જ છે,


સમયનો ભેજ લાગી ગયો તારી લાગણીઓને, 

કે વરસાદ એ વરસવાનું પણ છોડી દીધું.


સંદેહ થયો મને ત્યારે સમજાયું, 

આતો દસ્તાવેજ છે મારા જીવનનો,


હસ્તાક્ષર કરી આપ્યા તને જીવનના દસ્તાવેજ પર, 

પણ, કાયદેસરની કાર્યવાહી જ અધુરી રહી ગઈ !


જીવનમાં સમયનો ભેજ નહીવત રહેવાનો જ,

પવનના સુસવાટામાં લાગણીઓ તણાઈ આવે છે તેનું શું ?


લાગણીઓની તકતી ઘડાઈ ગઈ રહી છે !

આ જીવનના દસ્તાવેજ પર.


Rate this content
Log in