Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Panchal Bhoomika

Others Romance

4.9  

Panchal Bhoomika

Others Romance

તમે જ છો !...

તમે જ છો !...

1 min
605


જેને શમણામાં જોયા હતા તે તમે જ છો,

જેને દિલથી માન્યા છે તે તમે જ છો,


જેના વિના એક પળ નથી વિસરાતી તે તમે જ છો,

જેનો ચહેરો દિલ ઝંખતું હતું તે છબી હવે તમારી જ છે,


જેના સ્પર્શ માત્રથીજ મન મોરની જેમ,

થનગાટ કરે છે તે તમે જ છો,

જેની આંખોમાં પ્રેમ છે,

તે નયન ના માલિક  તમે જ છો,


જેને મળવા માટે દિલ બેચેન બની જાય છે,

તે પ્રિયતમ પણ તમે જ છો,

હું અને તું માંથી આપણે બની ગયા,

બસ, એ તમે જ છો.


Rate this content
Log in