STORYMIRROR

Panchal Bhoomika

Romance Inspirational

3  

Panchal Bhoomika

Romance Inspirational

પ્રેમનો એહસાસ

પ્રેમનો એહસાસ

1 min
479

"એક તું અને એક હું અને આપણાં પ્રેમની મોસમ"


એકબીજા માં ખોવાઈ જવું,

એકબીજાને નિહાળ્યા કરવું છે,


એકબીજાના દિલમાં દસ્તક દેવી છે,

એકબીજાથી જ જીંદગી બની છે,


અને એકબીજાથી આ પ્રેમ પાંગર્યો છે,

એકબીજાની ચાહત મળી છે નસીબથી,


તો શું જરૂર છે વેલેન્ટાઈન ડે ની,

જયાં હરપળ પ્રેમનો એહસાસ છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance