Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Hiral Pathak Mehta

Romance

4  

Hiral Pathak Mehta

Romance

તમે

તમે

1 min
184


છો એના કરતા વધારે જોવાયા છો તમે,

આખી રાત બંધ બારણે રોવાયા છો તમે,

શેની પડી ખોટ કે ક્યાં ખેલાયો ખેલ,

આમ જાણી જોઈને કેમ ખોવાયા છો તમે ?


કોન સમજે ને કેમ સમજાવું આ વ્યથા મારી,

આમ નાહક ના જિંદગી બન્યા છો તમે,

કાળઝાળ ને અગન વરસાવતી આ ગરમીમાં,

શીતળતા આપતો મારો ચંદ્ર છો તમે.


શીદ ને મૂકી ને જાઓ છો આમ પ્રીત મારી,

આ ઘૂઘવતા સાગરની તરસ બન્યા છો તમે,

આમ જાણી જોઈને કેમ ખોવાયા છો તમે ?

બંધ બારણે રાતભર રોવાયા છો તમે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance