STORYMIRROR

Jayshree Soni

Tragedy

3  

Jayshree Soni

Tragedy

તલાશમાં

તલાશમાં

1 min
588

પરોઢે ઉઠે હસતાં હસતાં,

અને સૂએ ફરી રોતાં રોતાં...


હંમેશા ફરિયાદ કરે અને,

ફરે જીંદગીની તલાશમાં...


ઉદાસીની ગઠરી માથે લઇને,

શોધતાં ફરે, સ્મિતને પગપાળા...

 

બોલાય છે અહીં ખુશીઓના દામ, 

આમ, હરીફાઇના આ જગતમાં...


હંમેશા રહેવું અભાવમાં,

એવો પ્રભાવ છે એના સ્વભાવમાં....!


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy