STORYMIRROR

Jayshree Soni

Inspirational

3  

Jayshree Soni

Inspirational

અભિમાન

અભિમાન

1 min
528

માતા છે પાર્વતી સમાન,

પિતા ભોળા શંભુ સમાન.....


માં વિના મોળો સંસાર,

પિતા વિના અધૂરો સંસાર.....


માતા થકી છે પિતાનું માન,

પિતા પરિવારનું છે અભિમાન.....


ખુદના સ્વપ્નાં અધૂરાં રહે,

અમ સ્વપ્નાં સાકાર કરે.....


લાગણીઓ દબાવી ખુદમાં,

હર આફત સમાવે છે ખુદમાં.....


અગણિત છે ઉપકાર એના,

ચૂકવી ના શકીએ ઋણ એના....


કરીશું જો આપણે એમની સેવા,

ઇશ પણ આપશે નિતનવા મેવા....


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational