STORYMIRROR

Jayshree Soni

Inspirational

4  

Jayshree Soni

Inspirational

અસુરી તત્વો

અસુરી તત્વો

1 min
392

મથુરાની જેલમાં જનમ થયો,

ગોકુળની ગલીઓમાં મોટો થયો,


બાળપણમાં મેં અસુરી તત્વોને ડામ્યા,

બાળપણમાં મેં મામાં કંસને માર્યા,


બાળપણમાં ચોર્યા મેં માખણ ને મિસરી,

બાળપણમાં તોડી મેં ગોપીઓની મટકી,


બાળપણમાં ચરાવ્યા મેં ગાયોના ધણ,

બાળપણમાં ઉઠાવ્યો મેં ગોવર્ધન,


બાળપણમાં ખોયા મેં દેવકી ને વાસુદેવ,

બાળપણમાં ખોયો મેં રાધાનો પ્રેમ


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational