તકલીફ
તકલીફ
તકલીફ તું આવજે,
હા જરા મોં સંભાળીને આવજે,
તું જો આવે જીવન મહીં,
જાન આવે કવન મહીં,
બીજી બે ત્રણ તકલીફને લાવજે,
તકલીફ...
ન ગભરાવવાનું મારે છે,
મુંજથી ડરવાનું તારે છે,
તાવવું હોય એટલું મને તાવજે,
તકલીફ..
તકલીફ તું આવજે,
હા જરા મોં સંભાળીને આવજે,
તું જો આવે જીવન મહીં,
જાન આવે કવન મહીં,
બીજી બે ત્રણ તકલીફને લાવજે,
તકલીફ...
ન ગભરાવવાનું મારે છે,
મુંજથી ડરવાનું તારે છે,
તાવવું હોય એટલું મને તાવજે,
તકલીફ..