STORYMIRROR

Jashubhai Patel

Drama

3  

Jashubhai Patel

Drama

થોડું જીવી લીધું

થોડું જીવી લીધું

1 min
13K


બસ અમે તો થોડું જીવી લીધું,

હાથમાં લઇ આમ ચાખી લીધું,


ગમતું જે, તે બધું ખુદાથી,

શરમ છોડી આમ માગી લીધું,


પ્રેમને લીધો અમે તો જાણી,

જાણવાનું આમ જાણી લીધું,


મોજથી જીવન વિતાવ્યું સુંદર,

જીવતરને આમ માણી લીધું,


જે મળ્યા તેને બનાવ્યા સ્નેહી,

'જશ' બધાને આમ ચાહી લીધું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama