Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

દિવ્યેશ પંડ્યા ( હાસ્ય )

Comedy Others

4.3  

દિવ્યેશ પંડ્યા ( હાસ્ય )

Comedy Others

થોડું ચાલે

થોડું ચાલે

1 min
255


ઘણા હોય મારા જેવા જેને

સળી કર્યા વગર થોડું ચાલે !


આમ ના મૂકો ગમે તેમ જ્યાં ત્યાં

સપનાની ગડી કર્યા વગર થોડું ચાલે !


છે બાળપણ જીવતું જુઓ માઈ

એને ગલી કર્યા વગર થોડું ચાલે !


આખો દિ' એ શું પ્રેમલા પ્રેમલી

એમ લડી લીધા વગર થોડું ચાલે !


કરીશ તું મારું ખબર છે મને

તારી ભલી કર્યા વગર થોડું ચાલે !


આવ્યા છે તો જઈશું જીતી દુનિયા

અહીં ખલી બન્યા વગર થોડું ચાલે !


અહીં ઘણાના કાગળ પર ઊગે ફૂલ

એને વાલી કર્યા વગર થોડું ચાલે !


Rate this content
Log in

Similar gujarati poem from Comedy